Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

23 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં  આપણે આંતકવાદ વિરોધી દિવસ, રાષ્ટ્રીય મહિલા ધારાસભ્ય (MLA) સંમેલન 2022નું આયોજન, dental health insurance પ્લાન લોન્ચ કરનાર વીમા કંપની, વાયુ પ્રદૂષણ સંબધિત મૃત્યુની સૌથી વધારે વાળો દેશ, ભારતના પ્રથમ 5G ઓડિયો અને વિડીયો કોલનું સફળ પરીક્ષણ, New Development Bank (NDB)નું ભારતમાં પ્રથમ ક્ષેત્રિય કાર્યાલય અને સંયુક્ત રાષ્ટ્ર (UN) એ કરેલ 2022માં ભારતનો વિકાસ દર સંબધિત અનુમાન વિશે જાણીશું.

Subject: current affairs
Date: 23/05/2022
Question: 10
Type: Mcq

23 May current affairs 2022

/10
446

23 May 2022

23 may current affairs 2022

1 / 10

Category: 23 May 2022

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) એ 2022માં ભારતનો વિકાસ દર કેટલો રહેવાનુ અનુમાન કર્યું છે ?

2 / 10

Category: 23 May 2022

તાજેતરમાં કઈ વીમા કંપનીએ ભારતનો પ્રથમ ડેન્ટલ હેલ્થ ઇન્શ્યોરન્સ (dental health insurance)પ્લાન લોન્ચ કર્યો છે ?

3 / 10

Category: 23 May 2022

તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતના પ્રથમ 5G ઓડિયો અને વિડીયો કોલનું સફળ પરીક્ષણ કર્યું છે ?

4 / 10

Category: 23 May 2022

તાજેતરમાં ‘રાષ્ટ્રીય મહિલા ધારાસભ્ય (MLA) સંમેલન 2022’ નું આયોજન ક્યાં કરવામાં આવશે ?

5 / 10

Category: 23 May 2022

તાજેતરમાં “આંતકવાદ વિરોધી દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?

6 / 10

Category: 23 May 2022

તાજેતરમાં કયા દેશે તેની પ્રથમ ‘અંતરરાષ્ટ્રીય પેશેવર મુક્કેબાજી ટુર્નામેંટ’ આયોજન કર્યું છે ?

7 / 10

Category: 23 May 2022

તાજેતરમાં આવેલી એક રિપોર્ટ મુજબ વાયુ પ્રદૂષણ સંબધિત મૃત્યુની સૌથી વધારે સંખ્યા કયા દેશમાં નોંધાય છે ?

8 / 10

Category: 23 May 2022

BRICS ની New Development Bank (NDB) ભારતમાં તેનું પ્રથમ ક્ષેત્રિય કાર્યાલય (બ્રાન્સ) કયા રાજયમાં ખોલશે ?

9 / 10

Category: 23 May 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે આગ બુજાવા માટે બે રોબોટ તેની ફાયર ટિમમાં શામિલ કર્યા છે ?

10 / 10

Category: 23 May 2022

તાજેતરમાં BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠકમાં ભારતની અધ્યક્ષતા કોણે કરી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment