આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય ચા દિવસ, અરબ લીગ નું 32મુ શિખર સમ્મેલનનું આયોજન, જૂની હસ્તનિર્મિત કાગળ બનાવવાની કળાને પુનર્જીવિત, કાંસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય પવેલિયનનું ઉદ્ઘાટન, દક્ષિણ એશિયાઈ યુવા ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2023માં ભારતે જીતેલ મેડલ, કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજયકક્ષાના મંત્રી, 19 થી 21 May સુધી 49માં G-7 શિખર સમ્મેલન 2023નું આયોજન અને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીજીની 32મી પુણ્યતિથી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 23 May |
Question: | 10 |
Type: | MCQ |