Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

23 November current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે ભારતનું સૌથી સ્વચ્છ રાજય, હિન્દ મહાસાગર રીમ એસોસિએશન 21મી બેઠક, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર, વર્લ્ડ એક્સ્પો 2021નું આયોજન, ભારતનું સૌથી સ્વચ્છ પાટનગર, ચાઇલ્ડ પોલિસી જાહેર કરનાર રાજય અને US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર વિશે જાણીશું.

23 November current affairs

363

23 November current affairs

23 November current affairs

1 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં ચાઇલ્ડ પોલિસી કયા રાજય દ્વારા જાહેર કરાઇ છે ?

2 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં કઈ સંસ્થાને “ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર” આપવામાં આવ્યો ?

3 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં જાહેર થયેલ ‘સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ 2021’ અનુસાર ભારતનું કયું રાજય સૌથી સ્વચ્છ રાજય બન્યું છે ?

4 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં US વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?

5 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં “વર્લ્ડ એક્સ્પો” નું આયોજન ક્યાં થશે ?

6 / 10

Category: 23 November current affairs

વર્ષ 2025 સુધી યમુના નદીને સાફ કરવાનો સંકલ્પ કયા રાજયના મુખ્યમંત્રીએ લીધો છે ?

7 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં કયા રાજયના મુખ્યમંત્રીએ ઇંડિયન નેશનલ બાસ્કેટબોલ લિંગનું ઉદ્ઘાટન કર્યું છે ?

8 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં જાહેર થયેલ ‘સ્વચ્છ સર્વેક્ષણ રિપોર્ટ 2021’ અનુસાર ભારતનું સૌથી સ્વચ્છ પાટનગર કયું બન્યું છે ?

9 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં 21મી 'હિન્દ મહાસાગર રીમ એસોસિએશન (IORA)’ ની વાર્ષિક મંત્રીપરિષદની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

10 / 10

Category: 23 November current affairs

તાજેતરમાં પ્રાકૃતિક ખેતી માટે ડાંગ જિલ્લાને કેટલી સહાય આપવાની જાહેરાત કરાઇ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 44%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment