આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ, ઓસ્કર 2023 માટે ગુજરાતી ફિલ્મ, Scale (સ્કીલલ Certification Assessment For Leather Employees) App લોન્ચ, પ્રતિષ્ઠિત સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડથી સન્માનીત, દૌલતાબાદ કિલ્લાનું નવું નામ, ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગના સચિવ, વર્ષ 2023માં SCO શિખર સંમેલનની મેજબાની કરનાર દેશ અને 15 થી 18 સપ્ટેમ્બર સુધી સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 23/09/2022 |
Question: | 10 |
Type: | Mcq |