આજના કરંટ અફેર્સમાં જીલ્લામાં G20 આંતરરાષ્ટ્રીય પરિષદ, રાષ્ટ્રીય ગણિત દિવસ, PUMA Indiaના નવા બ્રાન્ડ એમ્બેસેડર, ભારત ઇન્ડોનેશિયા રોકાણ અને વ્યાપાર મંચની બેઠકનું આયોજન, ભારતની 16 ફાર્મેસી અને ફાર્મા કંપનીઓની પ્રોડક્ટ ને બેલ્કલિસ્ટ કરનાર દેશ, 36મી એશિયાઇ કુશ્તી ચેમ્પિયયનશીપ 2023, Average monthly income per agricultural householdમાં પ્રથમ સ્થાને રહેલ રાજય, The Indian Navy @75 Reminiscing the voyage નામના પુસ્તકનાં લેખક વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 24/12/2022 |
Question: | 10 |
Type: | Mcq |