Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

24 January current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે જિલ્લા સુશાસન સૂચકઆંક, કોયલા દર્પણ પોર્ટલ, સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા, જમ્મુ કશ્મીરનું પ્રથમ દૂધ ગામ, આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર કાર્યક્રમની શરૂઆત, સ્ટાર રેટિંગ સિસ્ટમ શરૂ કરનાર મંત્રાલય, પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો અને નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ-જયંતીની ઉજવણી વિશે જાણીશું.      

24 January current affairs 2022 

24 January 2022

24 January current affairs 2022

1 / 10

Category: 24 January 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કઈ જગ્યાએ 5 ફેબ્રુઆરી 2022ના રોજ સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ?

2 / 10

Category: 24 January 2022

તાજેતરમાં આવેલા UNCATDના રિપોર્ટ મુજબ વર્ષ 2021માં ભારતમાં FDI (foreign direct investment) પ્રવાહ કેટલા ટકા ઘટ્યો છે ?

3 / 10

Category: 24 January 2022

23 જાન્યુઆરી 2022ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ-જયંતી ઉજવવામાં આવી ?

4 / 10

Category: 24 January 2022

તાજેતરમાં ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ કાર્યક્રમની શરૂઆત કોણે કરી છે ?

5 / 10

Category: 24 January 2022

તાજેતરમાં ‘કોયલા દર્પણ પોર્ટલ’ કોણે શરૂ કર્યું ?

6 / 10

Category: 24 January 2022

તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે “સ્ટાર રેટિંગ સિસ્ટમ” શરૂ કરી કરી છે ?

7 / 10

Category: 24 January 2022

વર્ષ 2022માં ન્યુ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનાં ક્યાં જિલ્લાના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરતો ગુજરાત સરકાર તરફથી ટેબ્લો રજૂ કરાશે ?

8 / 10

Category: 24 January 2022

તાજેતરમાં જમ્મુ કશ્મીરના કયા ગામને પ્રથમ ‘દૂધ ગામ (Milk Village)’ જાહેર કરવામાં આવ્યું છે ?

9 / 10

Category: 24 January 2022

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ ‘જિલ્લા સુશાસન સૂચકઆંક’ ક્યાં જાહેર કર્યો છે ?

10 / 10

Category: 24 January 2022

તાજેતરમાં ‘ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ વર્કિંગ વુમન એવોર્ડ (International Association of Working Women Award)’ કોણે જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment