Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

24 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ મસ્તિક દિવસ, ડેનિયલ એવોર્ડ 2022થી સન્માનીત વ્યક્તિ, ભારતનું પ્રથમ માનવ યાત્રી ડ્રોન ‘વરુણા’ નું અનાવરણ, 100% landlocked model વાળું ભારતનું પ્રથમ બંદર, ISSF શૂટિંગ વિશ્વકપ 2022માં સૌથી વધુ મેડલ જીતનાર દેશ, FIH (આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ) ના કાર્યકારી અધ્યક્ષ, ‘India innovation index 2021 માં સતત ત્રીજી વખત પ્રથમ સ્થાને રહેનાર રાજય અને 36માં રાષ્ટ્રિય રમતોત્સવના લોગો નું અનાવરણ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 24/07/2022
Question: 10
Type: Mcq

24 July current affairs 2022

/10
455

24 July 2022

24 July current affairs 2022

1 / 10

Category: 24 July 2022

તાજેતરમાં વિશ્વ મસ્તિક દિવસ (world brain day) ક્યારે મનાવવામાં આવ્યો છે ?

2 / 10

Category: 24 July 2022

તાજેતરમાં 100% landlocked model વાળું ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે ?

3 / 10

Category: 24 July 2022

તાજેતરમાં ડેનિયલ એવોર્ડ 2022થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?

4 / 10

Category: 24 July 2022

તાજેતરમાં FIH (આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ) ના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યું છે ?

5 / 10

Category: 24 July 2022

તાજેતરમાં શેખ મોહમ્મદ સબા અલ સલેમ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા ?

6 / 10

Category: 24 July 2022

તાજેતરમાં નીતિ આયોગ દ્વારા પ્રસિદ્ધ ‘India innovation index 2021’ માં સતત ત્રીજી વખત કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે ?

7 / 10

Category: 24 July 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતનું પ્રથમ માનવ યાત્રી ડ્રોન ‘વરુણા’ નું અનાવરણ ક્યાં કર્યું છે?

8 / 10

Category: 24 July 2022

તાજેતરમાં આયોજિત ISSF શૂટિંગ વિશ્વકપ 2022માં કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા છે ?

9 / 10

Category: 24 July 2022

તાજેતરમાં કેન્દ્ર સરકારે MSP વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક સમિતિની રચના કરી છે, તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

10 / 10

Category: 24 July 2022

તાજેતરમાં ગુજરાતમાં યોજાનાર 36માં રાષ્ટ્રિય રમતોત્સવ નો લોગો કોણે લોન્ચ કર્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment