Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

24 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે અંડર-17 એશિયાઇ ચેમ્પિયનશીપ વિજેતા દેશ, Federation International Cricketers Association ની પ્રથમ મહિલા અધ્યક્ષ, United Nations માં ભારતના પ્રતિનિધિની નિમણૂક, સ્વિસ બેન્કમાં વર્ષ 2021માં ભારતીયોના રૂપિયામાં થયેલ વધારો, ભારતીય મહિલા હોકી ટિમના કેપ્ટન, વન નેશન વન રાશન કાર્ડ લાગુ કરનાર 36મુ રાજય, રામ બહાદુર રાય દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન, ભૂકંપ વિજ્ઞાન વેદ્યશાળાનું ઉદ્ઘાટન અને બી આર આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ નું ઉદ્ઘાટન વિશે જાણીશું.  

Subject: current affairs
Date: 24 June 2022
Question: 10
Type: Mcq

24 June current affairs 2022

/10
365

24 June 2022

24 June current affairs 2022

1 / 10

Category: 24 June 2022

તાજેતરમાં પ્રધાનમંત્રીએ ‘બી આર આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

2 / 10

Category: 24 June 2022

તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના કેન્દ્રિય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે કઈ જગ્યાએ ‘ભૂકંપ વિજ્ઞાન વેદ્યશાળા’ નું ઉદ્ઘાટન કર્યું છે ?

3 / 10

Category: 24 June 2022

તાજેતરમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરનાર 36મુ રાજય/કેન્દ્રશાસિત કયું પ્રદેશ બન્યું છે ?

4 / 10

Category: 24 June 2022

તાજેતરમાં કયા દેશની મહિલા કુશ્તી ટિમે ‘અંડર-17 એશિયાઇ ચેમ્પિયનશીપ’ જીતી છે ?

5 / 10

Category: 24 June 2022

તાજેતરમાં રામ બહાદુર રાય દ્વારા લિખિત પુસ્તક “ભારતીય સંવિધાન : અનકહી કહાની” નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે ?

6 / 10

Category: 24 June 2022

તાજેતરમાં હોકી ઈન્ડિયાએ ‘FIH મહિલા હોકી વિશ્વકપ’ માટે કોની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે ?

7 / 10

Category: 24 June 2022

તાજેતરમાં ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સીમાને પાર કરનાર પ્રથમ ટ્રેન ક્યાંથી રવાના થઈ ?

8 / 10

Category: 24 June 2022

તાજેતરમાં UN (United Nations) માં ભારતના પ્રતિનિધિ માટે કોની પસંદગી કરવામાં આવી છે ?

9 / 10

Category: 24 June 2022

સ્વિસ બેન્કમાં વર્ષ 2021માં ભારતીયોના રૂપિયાનો કેટલા લાખ કરોડનો વધારો થયો છે?

10 / 10

Category: 24 June 2022

તાજેતરમાં FICA (Federation International Cricketers Association) ની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment