આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ જળ દિવસ, ભારતની સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી, STARBUCKS COFFEE ના નવા CEO, ભારત અને આફ્રિકા વચ્ચે નવ દિવસનો સૈન્ય અભ્યાસ, સ્વાસ્થ્ય કા અધિકાર વિધેયક પસાર રાજય સરકાર અને Asian Billiards Title જીતનાર ખેલાડી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 24/03/2024 |
Question: | 10 |
Type: | MCQ |