Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

24 October current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે FATFની ગ્રે લિસ્ટ, FIFA ફૂટબોલ રેકિંગ 2021, મિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ 2021, ઈન્ડિયા પોર્ટ ગ્લોબલ લિમિટેડ’ ના નવા MD, કેન્દ્રિય કર્મચારીના મોઘવારી ભથ્થામાં વધારો, તાજેતરમાં યોજાનાર સંયુકત રાષ્ટ્ર જળવાયુ પરીવર્તન સંમેલન અને માય નેશન સ્ટોલ વિશે જાણીશું.

24 October current affairs

248

24 October current affairs

24 October current affairs

1 / 10

Category: 24 October current affairs

તાજેતરમાં “ઇનોવેશન ફોર યુ (Innovation for you)” નામની ડીજી-બુક(ઇ-બુક) કોણે લોન્ચ કરી છે ?

2 / 10

Category: 24 October current affairs

તાજેતરમાં FATF (Financial Action Task Force) ના “ગ્રે લિસ્ટ” માં કયા દેશને શામિલ કરવામાં આવ્યો છે ?

3 / 10

Category: 24 October current affairs

તાજેતરમાં ભારત સરકારે કેન્દ્રિય સરકારી કર્મચારીના મોઘવારી ભથ્થામાં કેટલા ટકા વધારો કરવાની જાહેરાત કરી છે ?

4 / 10

Category: 24 October current affairs

'FIFA ફૂટબોલ રેકિંગ 2021' માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ?

5 / 10

Category: 24 October current affairs

01 થી 12 નવેમ્બર સુધી યોજાનાર સંયુકત રાષ્ટ્ર જળવાયુ પરીવર્તન સંમેલન (COP-26)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ?

6 / 10

Category: 24 October current affairs

સોનેટના પિતા ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (બ.ક. ઠાકોર)નો જન્મ દિવસ જણાવો ?

7 / 10

Category: 24 October current affairs

તાજેતરમાં ‘ઈન્ડિયા પોર્ટ ગ્લોબલ લિમિટેડ’ ના નવા MD કોણ બન્યું છે ?

8 / 10

Category: 24 October current affairs

તાજેતરમાં ‘મિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ 2021’ નો ખિતાબ કોણે જીત્યો છે ?

9 / 10

Category: 24 October current affairs

રાજયની જેલમાં રહેલા કેદીઑ દ્વારા બનાવાતી વસ્તુઓને વેચવા માટે “માય નેશન સ્ટોલ” કઈ રાજય સરકારે શરૂ કર્યો છે ?

10 / 10

Category: 24 October current affairs

તાજેતરમાં કયા દેશે પોતાનું પ્રથમ સ્વદેશી અંતરિક્ષ રોકેટ “નૂરી” લોન્ચ કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment