Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

24 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ ગેંડા દિવસ, ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ, નોર્થ ચેનલ ને તરીને પાર કરનાર સૌથી ઉંમર લાયક ભારતીય વ્યક્તિ, ADB (Asian Development Bank) દ્વારા ભારતના GDP વિકાસ દરનું અનુમાન, ‘PM CARES Fund’ ના નવા ટ્રસ્ટી, ભારત પ્રથમ વખત MotoGP વિશ્વ ચેમ્પિયનશીપ રેસ ની મેજબાની, Hypertension control માટે સંયુક્ત રાષ્ટ્રનો પુરસ્કાર મેળવનાર દેશ અને INS અજયને 32 વર્ષ પછી સેવામુક્ત વિશે જાણીશું.

Subject: current affairs
Date: 24/09/2022
Question: 10
Type: Mcq

24 September current affairs 2022

/10
374

24 September 2022

24 September current affairs 2022

1 / 10

Category: 24 September 2022

તાજેતરમાં હાયપરટેન્શન નિયંત્રણ (Hypertension control) માટે સંયુક્ત રાષ્ટ્રનો પુરસ્કાર કયા દેશે જીત્યો છે ?

2 / 10

Category: 24 September 2022

તાજેતરમાં ADB (Asian Development Bank) એ નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો GDP વિકાસ દર કેટલા પ્રતિશત (%) રહેવાનુ અનુમાન લગાવ્યું છે ?

3 / 10

Category: 24 September 2022

ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ કયા સ્થાપવામાં આવ્યું ?

4 / 10

Category: 24 September 2022

તાજેતરમાં ભારતીય નૌસેનાએ INS અજયને 32 વર્ષ પછી સેવામુક્ત કર્યું છે. તેને ભારતીય નૌસેના માં ક્યારે શામિલ કરવામાં આવ્યું હતું?

5 / 10

Category: 24 September 2022

તાજેતરમાં અદાણી પોર્ટ ને કયા રાજયમાં 25000 કરોડ રૂપિયાનો ‘તાજપુર પોર્ટ પ્રોજેકટ’ મળ્યો છે ?

6 / 10

Category: 24 September 2022

તાજેતરમાં ભારત સરકારે ‘PM CARES Fund’ ના નવા ટ્રસ્ટી કોને નિયુક્ત કર્યા છે ?

7 / 10

Category: 24 September 2022

તાજેતરમાં નોર્થ ચેનલ ને તરીને પાર કરનાર સૌથી ઉંમર લાયક (મોટી ઉંમર)  ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે ?

8 / 10

Category: 24 September 2022

તાજેતરમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ને ખત્મ કરવામાં માટે NCC એ કોની સાથે સમજૂતી કરી છે ?

9 / 10

Category: 24 September 2022

ભારત પ્રથમ વખત MotoGP વિશ્વ ચેમ્પિયનશીપ રેસ ની મેજબાની કયા વર્ષમાં કરશે?

10 / 10

Category: 24 September 2022

તાજેતરમાં વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહું છે....

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment