24 September current affairs 2023 : અહીં 24 સપ્ટેમ્બર 2023 નું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ કરંટ અફેર્સ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઊપયોગી થશે. દરરોજનું કરંટ અફેર્સ મેળવાવ માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
24 September current affairs 2023
1). તાજેતરમાં “Never Too Early, Never Too Late” ની થીમ સાથે વિશ્વ અલ્જાઇમર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 21 સપ્ટેમ્બર
2). તાજેતરમાં ‘વિશ્વ ગેંડા દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ? : 22 સપ્ટેમ્બર
3). 26 જાન્યુઆરી 2024 ના રોજ ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે કોને આમંત્રિત કરવામાં આવ્યા છે ? : જો બાઇડન
4). ‘ICC પુરુષ T20 વિશ્વકપ 2024’ ની મેજબાની કયો દેશ કરશે ? : અમેરિકા & વેસ્ટઈંડિજ
5). તાજેતરમાં Building Skills, Empowering Youth, And Creating A Future’ ની થીમ સાથે Global Skills Summit ના 14માં સંસ્કરણનું આયોજન ક્યાં થયું છે ? : નવી દિલ્હી
6). Economic Freedom Index 2023 મુજબ દુનિયાની સૌથી મુક્ત અર્થવ્યવસ્થા (Freest Economy) કોન બની છે ? : સિંગાપૂર
7). તાજેતરમાં ‘નોર્મલ બોરલૉગ ફિલ્ડ એવોર્ડ 2023’ કોને આપવામાં આવ્યો છે ? : સ્વાતિ નાયક
8). તાજેતરમાં સર્બિયામાં આયોજિત વિશ્વ ચેમ્પિયનશીપ 2023માં ભારતીય કુસ્તી ખેલાડી અંતિમ પંધાલે કયો મેડલ જીત્યો છે ? : Bronze
9). 22 થી 24 સપ્ટેમ્બર 2023 સુધી કઈ જગ્યાએ ત્રણ દિવસીય “નદી ઉત્સવ” શરૂ કરવામાં આવ્યો છે ? : નવી દિલ્હી
10). તાજેતરમાં સાણંદ (ગુજરાત) ખાતે દેશના પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટનું ભૂમિપૂજન કોના દ્વારા કરવામાં આવ્યું છે ? : ભૂપેન્દ્ર પટેલ