Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

25 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે U-18 ચેમ્પિયનશીપ માં ભારતીય પુરુષ વોલીબોલ ટીમે જીતેલ મેડલ, NII (National Institute of Immunology) ના નિર્દેશક, SCO (Shanghai Cooperation Organization) રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન, ભારતના નૃત્ય UNESCO ની યાદીમાં શામિલ કરવામાં માટે ભલામણ, મિથિલા મખાના ને GI ટેગ, ભારતની પ્રથમ શિક્ષા ટાઉનશીપ વિકસિત કરનાર રાજ્ય, વિદેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ અને ગુજરાતમાં ઔષધિય વનના લોકાર્પણ વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 25/08/2022
Question: 10
Type: Mcq

25 August current affairs 2022

/10
431

25 August 2022

25 August current affairs 2022

1 / 10

Category: 25 August 2022

તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા 23મી ‘કેન્દ્રિય ક્ષેત્રિય પરિષદ’ નું આયોજન કયા કરવામાં આવ્યું છે ?

2 / 10

Category: 25 August 2022

તાજેતરમાં કયા રાજયની સરકાર દ્વારા ભારતની પ્રથમ શિક્ષા ટાઉનશીપ વિકસિત કરવામાં આવશે ?

3 / 10

Category: 25 August 2022

તાજેતરમાં U-18 ચેમ્પિયનશીપ માં ભારતીય પુરુષ વોલીબોલ ટીમે કયો પદક જીત્યો છે ?

4 / 10

Category: 25 August 2022

તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ “ઔષધિય વન” નું લોકાર્પણ કરવામાં આવ્યું છે ?

5 / 10

Category: 25 August 2022

તાજેતરમાં SCO (Shanghai Cooperation Organization) રક્ષા મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં થયું છે ?

6 / 10

Category: 25 August 2022

તાજેતરમાં ભારતના કયા નૃત્યને UNESCO ની યાદીમાં શામિલ કરવામાં માટે ભલામણ કરવામાં આવી છે ?

7 / 10

Category: 25 August 2022

તાજેતરમાં NII (National Institute of Immunology) ના નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

8 / 10

Category: 25 August 2022

તાજેતરમાં કયા રાજ્યના ‘મિથિલા મખાના’ ને GI ટેગ આપવામાં આવ્યો છે ?

9 / 10

Category: 25 August 2022

તાજેતરમાં કયા સંગઠન ના પ્રમુખ ‘તેનજિન લેકફેલ’ ભારતના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે ?

10 / 10

Category: 25 August 2022

તાજેતરમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કયા દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment