આજના કરંટ અફેર્સમાં આપણે ભારતીય કિસાન દિવસ, વર્લ્ડ ટેબલ ટેનિસ સીરિઝનું આયોજન, રાષ્ટ્રીય યુવા સમ્મેલનનું ઉદ્ઘાટન, સંયુક્ત રાષ્ટ્રના શાંતિ નિર્માણ આયોગનો સદસ્ય દેશ, નવી દિલ્લી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્રના અધ્યક્ષ, બ્રિટિશ પત્રિકા ના TOP-50 અભિનેતાઓની યાદીમાં ભારતના કયા અભિનેતાનો સમાવેશ, રોહિણી નૈયર પુરસ્કાર અને હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2022 મેળવનાર સાહિત્યકાર વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 25/12/2022 |
Question: | 10 |
Type: | Mcq |