આજના કરંટ અફેર્સમાં આપણે ક્ષેત્રિય ભાષામાં નિર્ણયને પ્રકાશિત કરનાર દેશની પ્રથમ હાઇકોર્ટ, ભારતની ક્રિકેટ ટિમના કીટ સ્પોન્સર, ભારતના નવા DCGI (Drug Controller General of India), જાતિગત ભેદભાવ પર પ્રતિબંધ લગાવનાર અમેરિકાનું પ્રથમ શહેર, પ્રથમ વખત ‘માલાબાર’ નૌસેના અભ્યાસનું આયોજન કરનાર દેશ અને ગુજરાતના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇએ નાણાકીય વર્ષ 2023-24 માટે રજૂ કરેલ બજેટ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 25/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |