આજના કરંટ અફેર્સમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2023, પરાક્રમ દિવસ, G20 પર્યાવરણ કાર્ય સમૂહ બેઠકનું આયોજન, DGCA (Directorate General of Civil Aviation) ના નવા મહાનિર્દેશક, અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના નવા નામ, ભારતીય નૌસેના ના AMPHEX 2023 નામના મેગા અભ્યાસનું આયોજન, પંડિત હરીપ્રસાદ ચૌરસિયા પુરસ્કાર અને Business 20 inception meeting નું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 25/01/2023 |
Question: | 10 |
Type: | MCQ |