Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

25 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, વૈશ્વિક ઉર્જા પુરસ્કાર 2022 , ISRO દ્વારા હ્યુમન સ્પેસફ્લાઇટ એક્સપો ઉદ્ઘાટન, UAE દ્વારા ભારતીય અભિનેતાને ગોલ્ડન વિઝા, Asian Development Bank (ADB)મુજબ  2022-23 માં ભારતનો વિકાસ દર, TATA Projects ના નવા MD, ભારતનો પ્રથમ પ્રથમ ‘હર ઘર જળ’ પ્રમાણિત જિલ્લો, સ્વનિર્ભર નારી યોજના શરૂ કરનાર રાજય અને whatsapp બેંકિંગ સેવા શરૂ કરનાર બેન્ક વિશે જાણીશું.

Subject : current affairs
Date : 25/07/2022
Question: 10
Type: Mcq

25 July current affairs 2022

/10
502

25 July 2022

25 july current affairs 2022

1 / 10

Category: 25 July 2022

તાજેતરમાં ADB ને 2022-23 માં ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન કર્યું છે?

2 / 10

Category: 25 July 2022

તાજેતરમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ફિલ્મ માટે સૌથી વધુ અનુકૂળ રાજ્યનો પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે ?

3 / 10

Category: 25 July 2022

તાજેતરમાં UAE એ કયા અભિનેતાને ગોલ્ડન વિઝા આપ્યા છે ?

4 / 10

Category: 25 July 2022

તાજેતરમાં વૈશ્વિક ઉર્જા પુરસ્કાર 2022 કોણે જીત્યો છે ?

5 / 10

Category: Uncategorized

તાજેતરમાં કયા રાજયની સરકારે ‘સ્વનિર્ભર નારી યોજના’ શરૂ કરી છે ?

6 / 10

Category: 25 July 2022

તાજેતરમાં ટાટા પ્રોજેક્ટ્સ  (TATA Projects)ના નવા MD કોણ બન્યું છે ?

7 / 10

Category: 25 July 2022

તાજેતરમાં ISRO એ ‘હ્યુમન સ્પેસફ્લાઇટ એક્સપો’ ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

મુંબઈ

8 / 10

Category: 25 July 2022

તાજેતરમાં ‘રાષ્ટ્રીય પ્રસારણ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?

9 / 10

Category: 25 July 2022

તાજેતરમાં કઈ બેન્કે ‘whatsapp બેંકિંગ સેવા’ શરૂ કરી છે ?

10 / 10

Category: 25 July 2022

તાજેતરમાં કયા રાજયનો “બુરહાનપૂર” જિલ્લો દેશનો પ્રથમ ‘હર ઘર જળ’ પ્રમાણિત જિલ્લો બન્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment