આજના કરંટ અફેર્સમાં આપણે હુરૂન ગ્લોબલ ઇંડેક્ષ, સ્ટેચ્યું ઓફ નોલેજની સ્થાપના, Call Before You Dig એપ્લીકેશન લોન્ચ, ઘોડે જાત્રા (Ghode jatra) મહોત્સવ, ઇંડિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ 2023, QS યુનિવર્સિટી રેંકિંગ, અને ITU એરિયા ઓફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 25/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |