Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

25 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ કાચબા દિવસ, Infosys ના નવા MD અને CEO, 12મી હોકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ વિજેતા, CII EXCON Committed Leader Award વિજેતા, પ્રધાનમંત્રી મોદીના અંગત સચિવ, North East Research Conclave 2022નું ઉદ્ઘાટન, પ્લાસ્ટિક પ્રદૂષણ ને ખતમ કરવામાં માટે World Economic Forum સાથે સમજૂતી કરનાર રાજય, BioRRAP નામનું પોર્ટલ લોન્ચ અને ગુજરાતમાં શરૂ થયેલ દિવ્યાંગ મતદાર જાગૃતિ અભિયાન વિશે જાણીશું.

25 May current affairs 2022

/10
515

25 May 2022

25 May current affairs 2022

1 / 10

Category: 25 May 2022

તાજેતરમાં 12મી હોકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ કોણે જીતી છે ?

2 / 10

Category: 25 May 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના અંગત સચિવ કોણ બન્યા છે ?

3 / 10

Category: 25 May 2022

તાજેતરમાં IIT ગુવાહાટી ખાતે નોર્થ ઈસ્ટ રિસર્ચ કોન્ક્લેવ (North East Research Conclave) 2022 નું ઉદ્ઘાટન કોણે કર્યુ છે ?

4 / 10

Category: 25 May 2022

તાજેતરમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ને ખતમ કરવામાં માટે કઈ રાજય સરકારે WEF (World Economic Forum) સાથે સમજૂતી કરી છે ?

5 / 10

Category: 25 May 2022

તાજેતરમાં CII EXCON Committed Leader Award કોણે જીત્યો છે ?

6 / 10

Category: 25 May 2022

તાજેતરમાં Infosys ના નવા MD અને CEO કોણ બન્યું છે ?

7 / 10

Category: 25 May 2022

તાજેતરમાં ગુજરાત સરકારે કઈ જગ્યાએ દર વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સંગીત અને સંસ્કૃતિ મહોત્સવ યોજવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે ?

8 / 10

Category: 25 May 2022

તાજેતરમાં વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

9 / 10

Category: 25 May 2022

ગુજરાતનાં કયા જિલ્લાથી દિવ્યાંગ મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે ?

10 / 10

Category: 25 May 2022

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ ‘BioRRAP’ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 44%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “25 May current affairs 2022”

Leave a Comment