આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ કાચબા દિવસ, વિશ્વનો સૌથી મોટો કાર નિકાસકાર દેશ, સ્વિમિંગ ફેડેરશનના નવા અધ્યક્ષ, ટાઈગર શાર્ક 40 નૌસેના અભ્યાસ, દેશની સૌથી મોટી હાઇકોર્ટ, સ્વચ્છ સમુદ્ર, સુરક્ષિત સમુદ્ર નામથી સમુદ્ર તટીય સ્વચ્છતા કવાયત, મહિલા વોલીબોલ ચેલેન્જ કપ નું આયોજન અને ગુજરાત રાજયની પ્રથમ મધ લેબ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 25 May |
Question: | 10 |
Type: | Mcq |