Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

25 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ, લોક મંથન કાર્યક્રમના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન, IOA (Indian Olympic Association) ના સંવિધાનમાં સંશોધન, વિધાનસભામાં એક દિવસ મહિલા ધારાસભ્યો માટે અનામત રાખનાર રાજ્ય, BRICS શિખર સમ્મેલન 2023ની અધ્યક્ષતા કરનાર દેશ, રાષ્ટ્રીય સુશાસન કેન્દ્રના નવા મહાનિર્દેશક, CMHIS’ નામથી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરનાર રાજ્ય, World Bank દ્વારા 350 મિલિયન USD ના ઋણ ને મંજૂરી વિશે જાણીશું.       

Subject: Current affairs
Date: 25/09/2022
Question: 10
Type: Mcq

25 September current affairs 2022

/10
376

25 September 2022

25 September current affairs 2022

1 / 10

Category: 25 September 2022

તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ લોક મંથન કાર્યક્રમના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કયા કર્યું છે ?

2 / 10

Category: 25 September 2022

તાજેતરમાં કયા રાજ્યએ ‘CMHIS’ નામથી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે ?

3 / 10

Category: 25 September 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4 / 10

Category: 25 September 2022

તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં એક દિવસ મહિલા ધારાસભ્યો માટે અનામત રાખવામા આવ્યો હતો?

5 / 10

Category: 25 September 2022

તાજેતરમાં વિશ્વ બેન્કે ભારતના કયા રાજયમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે 350 મિલિયન USD ના ઋણ ને મંજૂરી આપી છે ?

6 / 10

Category: 25 September 2022

તાજેતરમાં ભારતીય યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે સ્કિલ ઈન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી છે ?

7 / 10

Category: 25 September 2022

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે IOA (Indian Olympic Association) ના સંવિધાનમાં સંશોધન માટે કોની નિમણૂક કરી છે ?

8 / 10

Category: 25 September 2022

BRICS શિખર સમ્મેલન 2023ની અધ્યક્ષતા કયો દેશ કરશે ?

9 / 10

Category: 25 September 2022

તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર’ ના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરી છે ?

10 / 10

Category: 25 September 2022

તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘મૂનલાઇટિંગ’ કયા ક્ષેત્ર સાથે સંબધ ધરાવે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 39%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment