25 September Current Affairs 2023 : અહીં 25 સપ્ટેમ્બર નું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ કરંટ અફેર્સ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. દરરોજનું કરંટ અફેર્સ મેળવવા માટે જોડાએલા રહો 4Gujarat.com સાથે.
25 September Current Affairs 2023
1). તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 23 સપ્ટેમ્બર
2). તાજેતરમાં કયા રાજયમાં આવેલ “વિશ્વનાથ ઘાટ” ને વર્ષ 2023નું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું ? : અસમ
3). સપ્ટેમ્બર 2023માં ગ્રીસ દેશના કયા ક્ષેત્રને UNESCO ની વિશ્વ વિરાસત યાદીમાં શામિલ કરવામાં આવ્યું ? : જાગોરી
4). તાજેતરમાં કયા દેશની ક્રિકેટ ટિમ ICC ના ત્રણેય ફોરમેંટ (ટેસ્ટ, T20, વનડે) માં નંબર-1 પર છે ? : ભારત
5). તાજેતરમાં ચીન દ્વારા ભારતના કયા રાજયના ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાથી ભારતના ખેલ મંત્રીએ એશિયાઈ રમતનો પ્રવાસ રદ્દ કર્યો છે ? : અરુણાચલ પ્રદેશ
6). ‘જ્ઞાન કુંભ’ ની થીમ સાથે વર્ષ 2023માં 11 દિવસીય 20મો ‘રાષ્ટ્રીય પુસ્તક મેળા’ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? : લખનઉ (ઉત્તરપ્રદેશ)
7). તાજેતરમાં ભારતનો પ્રથમ ‘લાઇટહાઉસ ઉતસ્વ’ ક્યાં શરૂ થયો છે ? : ગોવા
8). તાજેતરમાં CUSAT ન શોધકર્તાએ નવી સમુદ્રી ‘ટાર્ડિગ્રેડ પ્રજાતિ’ નું નામ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખ્યું છે ? : ડો. APJ અબ્દુલ કલામ
9). તાજેતરમાં કઈ બેન્કે MSME માટે “Neo for Business” નામથી બેંકિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ? : Axis Bank
10). તાજેતરમાં કોના દ્વારા ખેલ મહાકુંભ 2.0 ના રજીસ્ટ્રેશન પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? : ભૂપેન્દ્ર પટેલ