Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

26 April current affairs 2022

આજના કરંટ અફેર્સ મેળવવામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, DefConnect 2.0 નું આયોજન, ભારતીય તટ રક્ષક દળમાં નવું જહાજ ‘ઉર્જા પ્રવાહ’ નો સમાવેશ, વૈશ્વિક મહામારી કોષ સ્થાપિત કરવા સહમતી, ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021ના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન, Aditya Birla Capital ના નવા CEO, ભારતમાં પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ બસ સેવા શરૂઆત અને કચરાને ઉર્જામાં બદલવા માટે દિલ્હી જળ બોર્ડની સાથે સમજૂતી કરનાર વિશે જાણીશું.       

Subject: current affairs
Date: 26/04/2022
Question: 10
Type: Mcq

26 April current affairs 2022

/10
429

26 April 2022

26 April current affairs 2022

1 / 10

Category: 26 April 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડેટા સેન્ટર સ્થાપવા માટે ભારતના કયા રાજયએ NIXI-CSC સાથે કરાર કર્યા છે ?

2 / 10

Category: 26 April 2022

તાજેતરમાં કર્ણાટક રાજયના બેંગલુરુ શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021ના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

3 / 10

Category: 26 April 2022

તાજેતરમાં Aditya Birla Capital ના નવા CEO કોણ બન્યું છે ?

4 / 10

Category: 26 April 2022

તાજેતરમાં કોણે કચરાને ઉર્જામાં બદલવા માટે દિલ્હી જળ બોર્ડની સાથે સમજૂતી કરી છે ?

5 / 10

Category: 26 April 2022

તાજેતરમાં નીચેનામાંથી કોણ World Bank ની સાથે મળીને “વૈશ્વિક મહામારી કોષ” સ્થાપિત કરવા સહમત થયું છે ?

6 / 10

Category: 26 April 2022

તાજેતરમાં DefConnect 2.0 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

7 / 10

Category: 26 April 2022

તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે ?

8 / 10

Category: 26 April 2022

તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

9 / 10

Category: 26 April 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે SAANS (Social Awareness and Action to Neutralise Pneumonia Successfully) નામનું અભિયાન શરૂ કર્યું છે ?

10 / 10

Category: 26 April 2022

તાજેતરમાં ભારતીય તટ રક્ષક દળમાં નવું જહાજ ‘ઉર્જા પ્રવાહ’ નો સમાવેશ કઈ જ્ગ્યાએથી કરવામાં આવ્યો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 42%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment