Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

26 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, વિદેશ મંત્રી એસ. જયશંકરે દ્વારા ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન, 2022 લિબર્ટી મેડલ સન્માનીત રાષ્ટ્રપતિ, U-20 જુનિયર વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપ 2022માં પ્રથમ સ્થાને રહેનાર દેશ, ભારતનો પ્રથમ નાઈટ સફારી અને જૈવ વિવિધતા પાર્ક બનાવવા ની જાહેરાત, DRDO અને ભારતીય નૌસેના દ્વારા VL-SRSAM મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ, એશિયાની સૌથી મોટી પ્રાઈવેટ હોસ્પિટલ “અમૃતા હોસ્પિટલ” નું ઉદ્ઘાટન, અદાણી ગ્રુપે દ્વારા NDTVમાં ખરીદેલ ભાગીદારી અને હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન વિશે જાણીશું.

Subject: Current affairs
Date::26/08/2022
Question: 10
Type: Mcq

26 August current affairs 2022

/10
471

26 August 2022

26 August current affairs 2022

1 / 10

Category: 26 August 2022

તાજેતરમાં PM મોદીએ કયા રાજ્યમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે ?

2 / 10

Category: 26 August 2022

તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું છે ?

3 / 10

Category: 26 August 2022

તાજેતરમાં NASA નું “જેમ્સ વેબ ટેલિસ્કોપ” એ કયા ગ્રહની એક નવી તસ્વીર લીધી છે ?

4 / 10

Category: 26 August 2022

તાજેતરમાં PM મોદીએ  એશિયાની સૌથી મોટી પ્રાઈવેટ હોસ્પિટલ “અમૃતા હોસ્પિટલ” નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

5 / 10

Category: 26 August 2022

તાજેતરમાં ભારતનો પ્રથમ નાઈટ સફારી અને જૈવ વિવિધતા પાર્ક ક્યાં બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

6 / 10

Category: 26 August 2022

તાજેતરમાં  વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 26 August 2022

તાજેતરમાં DRDO અને ભારતીય નૌસેના દ્વારા VL-SRSAM મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું છે ?

8 / 10

Category: 26 August 2022

તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિને 2022 લિબર્ટી મેડલ આપવામાં આવશે ?

9 / 10

Category: 26 August 2022

તાજેતરમાં અદાણી ગ્રુપે NDTVમાં કેટલા ટકા ભાગીદારી ખરીદી છે ?

10 / 10

Category: 26 August 2022

તાજેતરમાં આયોજિત U-20 જુનિયર વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપ 2022માં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 44%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment