આજના કરંટ અફેર્સમાં વડા તળાવ ખાતે 25 થી 31 ડિસેમ્બર દરમ્યાન પંચોત્સવ નું આયોજન, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ, વિનફ્યુચર સ્પેશિયલ પ્રાઈજ 2022, નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલ, વીર ગાર્જીયન 2023 નું આયોજન, ભારતીય એરફોર્સમાં પ્રથમ મુસ્લિમ મહિલા ફાઇટર, ડાન્સ ટુ ડીકાર્બોનાઈજનું આયોજન, IPL ના ઇતિહાસમાં 18.5 કરોડની રકમ સાથે સૌથી મોંઘો ખેલાડી, રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર 2021-22 અને શીર્ષ ગ્રીન બિલ્ડીંગ પુરસ્કાર 2022 વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 26/12/2012 |
Question: | 10 |
Type: | MCQ |