Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

26 February current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે નર્મદા મહાઆરતી વેબસાઇટનું ઇ-લોકાર્પણ, IDBI બેન્કના MD & CEO, જૂની પેન્શન યોજના ચાલુ કરવાની ઘોષણા કરનાર રાજય, 26 બોલમાં 50 રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટ ખેલાડી, Central Excise Day, ધરતીમિત્ર પુરસ્કાર, Museum of the futureનું ઉદ્ઘાટન, RBIના સેન્દ્ર્લ બોર્ડના ડિરેકટરની નિમણૂક અને ઇન્ટરનેશનલ રબર સ્ટડી ગ્રૂપના ચેરમેન વિશે જાણીશું.         

26 February current affairs 2022

1519

26 February 2022

26 February current affairs 2022

1 / 10

Category: 26 February 2022

તાજેતરમાં ઓર્ગેનિક ખેતી કરતાં કેટલા ખેડૂતોને ‘ધરતીમિત્ર પુરસ્કાર’ આપવામાં આવ્યો છે ?

2 / 10

Category: 26 February 2022

આ વર્ષે યોજાનાર ખેલમહાકુંભમાં કુલ કેટલી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

3 / 10

Category: 26 February 2022

તાજેતરમાં ઇન્ટરનેશનલ રબર સ્ટડી ગ્રૂપના ચેરમેન કોણ બન્યું છે ?

4 / 10

Category: 26 February 2022

તાજેતરમાં ‘Central Excise Day’ ક્યારે મનાવવામાં આવ્યો ?

5 / 10

Category: 26 February 2022

તાજેતરમાં ‘Museum of the future (મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર)’ નું ઉદ્ઘાટન ક્યાં થયું છે ?

6 / 10

Category: 26 February 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે તેના બજેટમાં જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ?

7 / 10

Category: 26 February 2022

તાજેતરમાં IDBI બેન્કના MD & CEO કોણ બન્યું છે ?

8 / 10

Category: 26 February 2022

તાજેતરમાં ભારત સરકારે RBIના સેન્દ્ર્લ બોર્ડના ડિરેકટર તરીકે કોની નિમણૂક કરી છે ?

9 / 10

Category: 26 February 2022

તાજેતરમાં 26 બોલમાં 50 રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટ ખેલાડી કોણ બન્યું છે ?

10 / 10

Category: 26 February 2022

તાજેતરમાં એકતાનગર (જૂનુંનામ : કેવડીયા) ખાતે નર્મદા મહાઆરતી વેબસાઇટનું ઇ-લોકાર્પણ કોણે કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment