આજના કરંટ અફેર્સમાં આપણે મુંબઈ ચર્ચગેટ સ્ટેશનનું નવુંનામ, 7મી વાર્ષિક રક્ષા વાર્તાનું આયોજન, CRPF તેના 84મો સ્થાપના દિવસ સમારોહનું આયોજન, સ્વાસ્થ્ય આપાતકાલની ઘોષણા કરનાર દેશ, ISSF વિશ્વ કપ 2023, સેન્ટ્રલ એકસાઈઝ ડે, શામળાજી મહોત્સવ 2023 અને ‘વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સ-3 વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 26/02/2023 |
Question: | 10 |
type: | MCQ |