આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય બાલિકા દિવસ, અમુલના નવા અધ્યક્ષ, જળ સંરક્ષણ યોજના શરૂ કરનાર રાજય, IIM અમદાવાદના નિર્દેશક, Youth20 ગ્રૂપની પ્રથમ બેઠક્નુ આયોજન, શ્રીલંકાના ઋણ પુનર્ગઠન કાર્યક્રમનું સમર્થન કરનાર પ્રથમ દેશ, મમાની મહોત્સવ નું આયોજન, SCO ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન અને બેસ્ટ સસ્ટેનેબલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો એવોર્ડ મેળવનાર એરપોર્ટ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 26/01/2023 |
Type: | mcq |
Question: | 10 |