Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

26 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે INCOM Tax દિવસ, એશિયા કપ ક્રિકેટનું આયોજન, એશિયા અંડર-20 કુશ્તી ચેમ્પિયનશીપનું આયોજન, જમ્મુ ફિલ્મ મહોત્સવ 2022, Payatm Gateway Biz ના નવા CEO, નીરજ ચોપડાએ World Athletics Championshipsમાં જીતેલ મેડલ, પ્રધાનમંત્રી વય વંદના યોજનાના અને ગુજરાત પોલીસની e-FIR સિસ્ટમનું ઉદ્ઘાટન વિશે જાણીશું.

Subject: Current affairs
Date : 26/07/2022
Question: 25
Type: Mcq

26 July current affairs 2022

/10
503

25 July 2022

26 July current affairs 2022

1 / 10

Category: 25 July 2022

તાજેતરમાં એશિયા અંડર-20 કુશ્તી ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં દેશમાં કરવામાં આવ્યું છે ?

2 / 10

Category: 25 July 2022

તાજેતરમાં નીરજ ચોપડાએ World Athletics Championships માં કયો મેડલ જીત્યો છે ?

3 / 10

Category: 25 July 2022

તાજેતરમાં અમિત શાહે ગુજરાત પોલીસની e-FIR સિસ્ટમનું ઉદ્ઘાટન ક્યાંથી કર્યું છે ?

4 / 10

Category: 25 July 2022

તાજેતરમાં INCOM Tax દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

5 / 10

Category: 25 July 2022

તાજેતરમાં કયા દેશમાં 10 વર્ષ પછી પોલિયાનો પ્રથમ કેસ નોંધાયો છે ?

6 / 10

Category: 25 July 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી વય વંદના યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ?

7 / 10

Category: 25 July 2022

એશિયા કપ ક્રિકેટનું આયોજન ક્યાં કરવામાં આવશે?

8 / 10

Category: 25 July 2022

જમ્મુ ફિલ્મ મહોત્સવ 2022 ક્યારે શરૂ થશે ?

9 / 10

Category: 25 July 2022

ભારતની નાગરિકતા છોડનાર નાગરિકો માટે સૌથી પસંદગીદાર દેશ કયો બન્યો છે ?

10 / 10

Category: 25 July 2022

તાજેતરમાં Payatm Gateway Biz ના નવા CEO કોણ બન્યું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment