Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

26 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે ભારતીય રાષ્ટ્રમંડલ દિવસ, સ્વાસ્થ્ય સેવાને ક્ષેત્રે ડ્રોન લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજય, IPL માં ‘700’ ફોર (4) મારનાર પ્રથમ ખેલાડી, ભારતનું પ્રથમ સ્વદેશી હાઇપરલૂપ વિકસિત કરવા સમજૂતી, ટ્રાવેલ્સ અને ટુરિજમ ડેવલપમેંટ ઇંડેક્સમાં પ્રથમ સ્થાને રહેલો દેશ, દિલ્લીના નવા ઉપ-રાજયપાલ, હોકી ઈન્ડિયા સબ-જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ વિજેતા અને આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 26/05/2022
Question: 10
Type: Mcq

26 May current affairs 2022

/10
439

26 may 2022

26 may current affairs 2022

1 / 10

Category: 26 may 2022

તાજેતરમાં IPL માં ‘700’ ફોર (4) મારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યું છે ?

2 / 10

Category: 26 may 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

3 / 10

Category: 26 may 2022

તાજેતરમાં દિલ્લીના નવા ઉપ-રાજયપાલ કોણ બન્યું છે ?

4 / 10

Category: 26 may 2022

તાજેતરમાં ભારતીય રેલવે અને કઈ IITએ ભારતનું પ્રથમ સ્વદેશી “હાઇપરલૂપ” વિકસિત કરવા માટે સમજૂતી કરી છે ?

5 / 10

Category: 26 may 2022

તાજેતરમાં WEF ના “ટ્રાવેલ્સ અને ટુરિજમ ડેવલપમેંટ ઇંડેક્સ” માં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે ? (ભારત 54માં સ્થાને છે)

6 / 10

Category: 26 may 2022

તાજેતરમાં સ્વાસ્થ્ય સેવાને ક્ષેત્રે ડ્રોન લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજય કયું બન્યું છે ?

7 / 10

Category: 26 may 2022

‘ભારતીય રાષ્ટ્રમંડલ દિવસ’ ક્યાં દિવસે મનાવવામાં આવે છે ?

8 / 10

Category: 26 may 2022

તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સત્રના 75માં સત્રને કોણે સંબોધિત કર્યું છે ?

9 / 10

Category: 26 may 2022

તાજેતરમાં ‘હોકી ઈન્ડિયા સબ-જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ’ કોણે જીતી છે ?

10 / 10

Category: 26 may 2022

તાજેતરમાં ટાઈમ મેગેજીન દ્વારા નીચેનામાંથી કોને 2022 વર્ષના દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment