આજના કરંટ અફેર્સમાં આપણે ઇંડિયન કોમનવેલ્થ દિવસ 2023, ભારતીય સેનાના MGS (Master General Sustenance), બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના અધ્યક્ષ, ડિજિટલ ઈન્ડિયા સંવાદ નું આયોજન, IPL ની એક સિઝનમાં 700 રન બનાવનાર ખેલાડી, અંતરિક્ષમાં જનાર સાઉદી અરબની પ્રથમ મહિલા અંતરિક્ષ અને ગુજરાત ફૂટબોલ ક્લબ સ્પર્ધાનો આરંભ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 26 May |
Question: | 10 |
Type: | Mcq |