Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

26 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય સિનેમા દિવસ, ભારતનું પ્રથમ હિમસ્ખનન નિગરાની રડાર, AIIMS દિલ્લીના નવા નિર્દેશક, સૌથી વધુ અરબપતીઓની સંખ્યા વાળું શહેર, હોકી ઈંડિયાનાના નવા અધ્યક્ષ, હમર બેટી હમર માન અભિયાન, ICMR (Indian Council of Medical Research) ના નવા મહાનિર્દેશક અને G-4 ના વિદેશ મંત્રીઓની બેઠક વિશે જાણીશું.         

Subject: current affairs
Date: 26/09/2022
Question: 10
Type: Mcq

26 September current affairs 2022

/10
289

26 September 2022

26 September current affairs 2022

1 / 10

Category: 26 September 2022

તાજેતરમાં હોકી ઈંડિયાનાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

2 / 10

Category: 26 September 2022

તાજેતરમાં કયા રાજ્યની સરકારે ‘હમર બેટી હમર માન (અમારી બેટી અમારું સ્વાભિમાન) અભિયાન કોણે શરૂ કર્યું છે ?

3 / 10

Category: 26 September 2022

તાજેતરમાં AIIMS દિલ્લીના નવા નિર્દેશક તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે ?

4 / 10

Category: 26 September 2022

તાજેતર આવેલ એક રિપોર્ટ મુજબ કયા શહેરમાં સૌથી વધુ અરબપતીઓની સંખ્યા છે ?

5 / 10

Category: 26 September 2022

તાજેતરમાં જળ સંરક્ષણ સંબધિત મુદ્દા પર જાગરૂતા લાવવા માટે કયા રાજ્યની સરકાર 2.5 લાખ ‘જળ દુત’ શામિલ કરશે ?

6 / 10

Category: 26 September 2022

તાજેતરમાં ભારતનું પ્રથમ હિમસ્ખનન નિગરાની રડાર કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ?

7 / 10

Category: 26 September 2022

તાજેતરમાં રાષ્ટ્રીય સિનેમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

8 / 10

Category: 26 September 2022

તાજેતરમાં ICMR (Indian Council of Medical Research) ના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

9 / 10

Category: 26 September 2022

તાજેતરમાં G-4 (ભારત, જાપાન, બ્રાજીલ, જર્મની) ના વિદેશ મંત્રીઓની બેઠક કયા થઈ ?

10 / 10

Category: 26 September 2022

તાજેતરમાં ભારત અને કયો દેશ સપ્ત કોશી ઉચ્ચ બાંધ પરિયોજના ના નિર્માણ માટે સહમત થયા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment