26 September Current Affairs 2023 : અહીં 26 સપ્ટેમ્બરનું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આપેલ કરંટ અફેર્સ વન રક્ષક સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. નિયમિત કરંટ અફેર્સ વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat સાથે.
26 September Current Affairs 2023
1). કેન્દ્રિય નાણામંત્રાલયના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2023માં ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? : 6.5%
2). તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ યોજના માટે AI ચેટબોટ લોન્ચ કર્યું છે ? : PM કિસાન યોજના
3). તાજેતરમાં નવી દિલ્હી ખાતે ‘આંતરરાષ્ટ્રીય વકીલ સમ્મેલન 2023’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? : નરેંદ્ર મોદી
4). તાજેતરમાં મુંબઈમાં સ્થિત એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી “ધારાવી” નો પુર્નવિકાસ કોના દ્વારા કરવામાં આવશે ? : અદાણી ગ્રૂપ
5). તાજેતરમાં કયા દેશે તેની અત્યાધુનિક AI-સંચાલિત યુદ્ધ ટેન્ક “બરાક” લોન્ચ કરી છે ? : ઇઝરાયલ
6). તાજેતરમાં દુનિયાની સૌથી જૂની લાકડાની સંરચના ક્યાં મળી આવી છે ? : ઝામ્બિયા
7). તાજેતરમાં કયા ટાઇફુન (વાવાઝોડા) એ તાઇવાન અને તેના આસપાસના ક્ષેત્રમાં તારાજી સર્જી છે ? : ખાનુન
8). તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજયના હિંડોન ગાઝિયાબાદમાં ભારતીય વાયુસેના બેઝ ખાતે ‘ભારત દ્રોનશક્તિ 2023’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? : રાજનાથ સિંહ
9). 25 સપ્ટેમ્બર 2023ના રોજ મહેસાણા શહેરનો 666મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો, તો મહેસાણા શહેરની સ્થાપના કોણે કરી હતી તે જણાવો ? : મેસાજી ચાવડા
10). તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નદી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 22 સપ્ટેમ્બર