આજના કરંટ અફેર્સમાં આપણે 25 એપ્રિલના રોજ ઉજવાતા દિવસો, COPE India 2023 અભ્યાસનું સમાપન, Zero Shadow Day, ભારતનો પ્રથમ ડિજિટલ સાઇન્સ પાર્ક, ભારત, અર્મેનિયા અને ઈરાન વચ્ચે પ્રથમ ત્રિપક્ષીય પરામર્શ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન, પ્રતિષ્ઠિત ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કારથી સમ્માનિત વ્યક્તિ અને ભારતના પ્રથમ ગામ તરીકે માન્યતા પ્રાપ્ત ગામ વિશે જાણીશું.
Subject: | Current affairs |
Date: | 27 April |
Type: | |
Exam: | 4Gujarat |
27 April current affairs 2023
27 એપ્રિલના કરંટ અફેર્સની pdf ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ click here ના બટન પર ક્લિક કરો.
27 April current affairs 2023 Pdf Download : Click here