Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

27 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે હાઈડ્રોજનથી ચાલતી પેસેન્જર ટ્રેનની શરૂઆત કરનાર દેશ, સૌથી ઓછો પ્રજનન દર ધરાવનાર દેશ, 3.5 કિલોમીટર રેલગાડીનું પરીક્ષણ, શરણાર્થીઓ ના સ્વાગતના પ્રયાસ માટે UNESCO શાંતિ પુરસ્કાર મેળનાર વ્યક્તિ, એશિયા કપ 2022 માટે કાર્યકારી મુખ્ય કોચ, 300 ગ્રામીણ ઔદ્યોગિક પાર્ક સ્થાપવાની જાહેરાત કરનાર રાજ્ય અને UKમાં ભારતના હાઇ કમિશ્નર વિશે જાણીશું.  

Subject: Current affairs
Date: 27/08/2022
Question: 10
Type: Mcq

27 August current affairs 2022

/10
448

27 August 2022

27 August current affairs 2022

1 / 10

Category: 27 August 2022

RBI કયા નામથી તેની ડિઝિટલ કરેન્સી લોન્ચ કરશે ?

2 / 10

Category: 27 August 2022

તાજેતરમાં ભારતે 3.5 કિલોમીટર રેલગાડીનું પરીક્ષણ કર્યું છે, તેનું નામ જણાવો ?

3 / 10

Category: 27 August 2022

તાજેતરમાં કયા દેશના એન્જેલા મોર્કલ ને શરણાર્થીઓ ના સ્વાગતના પ્રયાસ માટે UNESCO શાંતિ પુરસ્કાર જીત્યો છે ?

4 / 10

Category: 27 August 2022

તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા રાજ્યની સરકારી બસમાં દિવ્યાંગો રાજ્ય બહાર પણ વિનામૂલ્યે મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે ?

5 / 10

Category: 27 August 2022

તાજેતરમાં આવેલ રિપોર્ટ મુજબ કયા દેશમાં સૌથી ઓછો પ્રજનન દર નોંધાયો છે ?

6 / 10

Category: 27 August 2022

તાજેતરમાં હાઈડ્રોજનથી ચાલતી પેસેન્જર ટ્રેનની શરૂઆત કયા દેશે કરી છે ?

7 / 10

Category: 27 August 2022

તાજેતરમાં UKમાં ભારતના હાઇ કમિશ્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

8 / 10

Category: 27 August 2022

તાજેતરમાં 24 ઓગસ્ટના રોજ કયા દેશે તેનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો ?

9 / 10

Category: 27 August 2022

તાજેતરમાં એશિયા કપ 2022 માટે કાર્યકારી મુખ્ય કોચ કોણ બન્યું છે ?

10 / 10

Category: 27 August 2022

તાજેતરમાં કયા રાજ્યએ 300 ગ્રામીણ ઔદ્યોગિક પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment