આજના કરંટ કરંટ અફેર્સમાં આપણે સુશાસન દિવસ, લોસાર મહોત્સવ, શૂન્ય શુલ્ક બેંકિંગ બચત ખાતા નામની સ્કીમ લોન્ચ કરનાર બેન્ક, IMF (International Monetary Fund) દ્વારા નાણાકીય વર્ષ 2023માં ભારતનો GDP વિકાસ દરનું અનુમાન, ગોલ્ડન બંગાળ રોયલ ટાઈગર એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ પુરસ્કાર 2022, New Transgender Law પસાર કરનાર દેશ, નેપાળના નવા પ્રધાનમંત્રી, શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા સ્વિમિંગ સ્પર્ધાનું આયોજનના વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 27/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |