Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

27 February current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે કર્મચારી રાજય વીમા નિગમનો સ્થાપના દિવસ, મરીન એલિટ ફોર્સની રચના કરનાર રાજય, લોકપાલ મોબાઈલ એપ લોન્ચ, દેવાયતનમ સંમેલનનું આયોજનનું આયોજન કરનાર રાજય, T-20 International માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી, ભારતીય નૌસેના નો બહુરાષ્ટ્રીય યુદ્ધઅભ્યાસ મિલન -2022 અને 100મો હર ઘર જલ જિલ્લા વિશે જાણીશું.       

27 February current affairs 2022

/10
1601

27 February 2022

27 February current affairs 2022

1 / 10

Category: 27 February 2022

તાજેતરમાં કયા રાજયનો ચંબા જિલ્લો 100મો ‘હર ઘર જલ’ જિલ્લો બન્યો છે ?

2 / 10

Category: 27 February 2022

તાજેતરમાં ભારત સરકારે કયા રાજયમાં ‘જનભાગીદારી સશક્તિકરણ પોર્ટલ’ લોન્ચ કર્યું છે ?

3 / 10

Category: 27 February 2022

તાજેતરમાં કયા રાજયએ સમુદ્રી જીવોની સુરક્ષા માટે ‘મરીન એલિટ ફોર્સ’ ની રચના કરી છે ?

4 / 10

Category: 27 February 2022

તાજેતરમાં મનરેગા યોજના માટે ‘લોકપાલ મોબાઈલ એપ’ કોણે લોન્ચ કરી છે ?

5 / 10

Category: 27 February 2022

તાજેતરમાં કર્મચારી રાજય વીમા નિગમનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

Category: 27 February 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી-કિસાન યોજનાની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે ?

7 / 10

Category: 27 February 2022

તાજેતરમાં ‘ધ ગ્રેટ ટેક ગેમ (The Great Tech Game)’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

8 / 10

Category: 27 February 2022

તાજેતરમાં ભારતીય મંદિર વાસ્તુકલા ‘દેવાયતનમ’ પર એક સંમેલનનું આયોજન કયા રાજયમાં થયું છે ?

9 / 10

Category: 27 February 2022

તાજેતરમાં T-20 International માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું ?

10 / 10

Category: 27 February 2022

તાજેતરમાં ભારતીય નૌસેના નો બહુરાષ્ટ્રીય યુદ્ધઅભ્યાસ મિલન -2022 ક્યાં શરૂ થયો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment