આજના કરંટ અફેર્સમાં આપણે best India travel destinations એવોર્ડ, કોલ જનજાતી મહાકુંભ, FATF (Financial Action Task Force)ની સદસ્યતા ગુમાવનાર દેશ, વિશ્વ પુસ્તક મેળો 2023નું આયોજન, Agricultural Innovation Mission શામિલ થનાર દેશ, વિશ્વની નંબર-1 સ્વતંત્ર વીજળી ઉત્પાદન કંપની, અજંતા ઇલોરા આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન અને બારીસુ કન્નડ દિમાવા મહોત્સવનું ઉદ્ઘાટન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 27/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |