Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

27 January current affairs 2022 

આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ, MyCGHS મોબાઈલ એપ, 9મી મહિલા રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશીપ વિજેતા, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022, નેપ્ચ્યુન સ્ટ્રાઈક 22 સમુદ્રી યુદ્ધ-અભ્યાસનું આયોજન અને રાજયકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી વિશે જાણીશું.

27 January current affairs 2022 

1288

27 January 2022

27 January current affairs 2022

1 / 10

Category: 27 January 2022

તાજેતરમાં કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022થી સન્માનીત કરવામા આવ્યા ?

2 / 10

Category: 27 January 2022

NATO ના સદસ્ય દેશો દ્વારા આયોજિત “નેપ્ચ્યુન સ્ટ્રાઈક 22” સમુદ્રી યુદ્ધ-અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

3 / 10

Category: 27 January 2022

તાજેતરમાં MyCGHS મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે ?

4 / 10

Category: 27 January 2022

તાજેતરમાં 25 જાન્યુઆરીના રોજ કયા રાજયએ તેનો સ્થાપના દિવસ મનાવ્યો ?

5 / 10

Category: 27 January 2022

તાજેતરમાં યોજાયેલ 9મી મહિલા રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશીપ કયા રાજયએ જીતી છે ?

6 / 10

Category: 27 January 2022

ગુજરાતના રાજયકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી ?

7 / 10

Category: 27 January 2022

તાજેતરમાં CDRI (Central Drug Research Institute) ને કયા નામથી એમીક્રોન પરીક્ષણ કીટ લોન્ચ કરી છે ?

8 / 10

Category: 27 January 2022

26મી જાન્યુઆરી 2022ના રોજ કેટલામો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો ?

9 / 10

Category: 27 January 2022

તાજેતરમાં હિમાચલ પ્રદેશે “આદિ બદ્રિ ડેમ” નું નિર્માણ કરવા માટે કયા રાજય સાથે કરાર કર્યા છે ?

10 / 10

Category: 27 January 2022

તાજેતરમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment