આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ, ICC રેંકિંગમાં નંબર વન ODI ટીમ, ટાટા ટ્રસ્ટ ના CEO, પ્રસિદ્ધ આર્કીટેક્ચ સ્વ.બાલક્રુષ્ણ દોશીને સમ્માન, ગ્રૂપ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર કમેટીની 10મી બેઠક, ભારતની સૌથી મોટી તરતી સૌર પરિયોજનાનું ઉદ્ઘાટન, ઓરેન્જ ફેસ્ટિવલ 2023 નું આયોજન અને મંગળ અભિયાનો માટે પરમાણુ એન્જિનનું પરીક્ષણ કરનાર દેશ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 27/01/2023 |
Question: | 10 |
Type: | MCQ |