Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

27 July Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે  VI (વોડાફોન આઇડિયા) ના CEO, વસિફા નાજરીન K2 પર્વત ચઢનાર મહિલા, કરુણા જૈની સન્યાસની ઘોષણા , ભારતમાં બ્રેન હેલ્થ ક્લિનિક શરૂ, કારગિલ દિવસ, ખેલો ઈન્ડિયા Fencing Women’s Leagueનું આયોજન, પોતાનું સ્પેસ સ્ટેશન માટે બીજું મોડ્યુલ લોન્ચ કરનાર દેશ અને ગુજરાતના ન્યાયિક અધિકારીઓના સંમેલન વિશે જાણીશું.

Subject:Current affairs
Date: 27/07/2022
Question: 10
Type: Mcq

27 July Current affairs 2022

/10
480

27 July 2022

27 July Current affairs 2022

1 / 10

Category: 27 July 2022

તાજેતરમાં કારગિલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

2 / 10

Category: 27 July 2022

તાજેતરમાં પ્રથમ ખેલો ઈન્ડિયા Fencing Women’s League (મહિલા તલવાર બાજી) નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

3 / 10

Category: 27 July 2022

તાજેતરમાં વસિફા નાજરીન K2 પર્વત ચઢનાર કયા દેશની પ્રથમ મહિલા બની છે ?

4 / 10

Category: 27 July 2022

તાજેતરમાં કયા દેશે તેનું પોતાનું સ્પેસ સ્ટેશન માટે બીજું મોડ્યુલ લોન્ચ કર્યું છે ?

5 / 10

Category: 27 July 2022

તાજેતરમાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કયા રાજયમાંથી ‘ઇલ માછલી’ ની એક નવી પ્રજાતિ શોધી છે ?

6 / 10

Category: 27 July 2022

તાજેતરમાં ભારતમાં ‘બ્રેન હેલ્થ ક્લિનિક’ ક્યાં શરૂ થયું છે ?

7 / 10

Category: 27 July 2022

તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાતના ન્યાયિક અધિકારીઓનું કેટલાનું અધિવેશન યોજાયું ?

8 / 10

Category: 27 July 2022

કેન્દ્ર સરકારે ધ્વજ સંહિતામાં બદલાવ કરી ભારતીય રાષ્ટ્રધ્વજને ક્યારે ફરકાવવાની અનુમતિ આપી છે ?

9 / 10

Category: 27 July 2022

તાજેતરમાં VI (વોડાફોન આઇડિયા) ના CEO કોણ બન્યું છે ?

10 / 10

Category: 27 July 2022

તાજેતરમાં કરુણા જૈને સન્યાસની ઘોષણા કરી છે. તે કયા ખેલ સાથે જોડાયેલી હતી ?

4Gujarat.com પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment