Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

27 march current affairs 2022  

આજના કરંટ અફેર્સમાં આપણે સુરક્ષા કવચ -2 નામનો અભ્યાસ, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયધીશનું નિધન, અસમ રાઇફલ્સનો 187મો સ્થાપના દિવસ, ભારતના રક્ષા મંત્રાલયના સલાહકારની નિમણૂક, ફિફા વર્લ્ડ કપ 2022ને સ્પોન્સર કરનાર પ્રથમ ભારતીય કંપની, Indian Psychiatric Societyનું રાષ્ટ્રીય સંમેલન અને કાર્બન-તટસ્થ ખેતીની પદ્ધતિ દાખલ કરનારું ભારતનું પ્રથમ રાજય વિશે જાણીશું.    

Subject: current affairs
Date: 26/03/2022
Question: 10
Type: Mcq

27 march current affairs 2022

/10
1569

27 march current affairs 2022

27 march current affairs 2022

1 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં Indian Psychiatric Society (ભારતીય મનોચિકિત્સા સોસાયટી)નું 73મુ રાષ્ટ્રીય સંમલેનનું આયોજન કયા થયું છે ?

2 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં અસમ રાઇફલ્સનો 187મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે ?

3 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં DRDO દ્વારા સપાટીથી સપાટી પરની બ્રાહ્મોસ સુપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કઈ જ્ગ્યાએ કર્યું છે ?

4 / 10

Category: 27 march current affairs 2022

ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં કેટલા એરપોર્ટ બનાવાનું લક્ષ્ય રાખ્યું છે ?

5 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં કાર્બન-તટસ્થ ખેતીની પદ્ધતિ દાખલ કરનારું ભારતનું પ્રથમ રાજય કયું બન્યું છે ?

6 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં ભારતના કયા પૂર્વ મુખ્ય ન્યાયધીશનું નિધન થયું છે ? જેને 2004 થી 2005 સુધી મુખ્ય ન્યાયધીશ તરીકે સેવા આપી છે.

7 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2022ને સ્પોન્સર કરનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની છે ?

8 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં ભારતના રક્ષા મંત્રાલયના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

9 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં કયા રાજયની પોલીસની સાથે ભારતીય સેનાએ ‘સુરક્ષા કવચ -2’ નામનો અભ્યાસ કર્યો છે ?

10 / 10

Category: 27 march current affairs 2022

તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) ની 2022માં કેટલામી આવૃતિનું આયોજન થયું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment