આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વમાં સૌથી વધુ મહિલા પાયલટ, અસમ રાજ્યનો સર્વોચ્ચ નાગરિક સમ્માન, મુખ્યમંત્રી વૃક્ષ સંપદા યોજના, best organizer award થી સમ્માનિત, એબલ પુરસ્કાર થી સમ્માનિત વ્યક્તિ, BRICS ન્યુ ડેવલપમેંટ બેન્કનો નવો સદસ્ય દેશ અને તંથૈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 27/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |