Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

27 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે અંત્યોદય દિવસ, T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ લગાવનાર ક્રિકેટર, APOA (Asia Pacific Orthopaedic Association) નામનું સંગઠન, કેન્દ્રિય વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહે દ્વારા ગોલમેજ સમ્મેલનને સંબોધિત, ભારતીય સમચાર પત્ર એજન્સીના અધ્યક્ષ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા લોન્ચ અને સેંટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પ્રદર્શન વિશે જાણીશું.       

Subject: current affairs
Date: 27/09/2022
Question: 10
Type: Mcq

27 September current affairs 2022

/10
404
Created by 3e7f78abeaeb2d7299d8c914dfb501af?s=32&d=mm&r=gchirag patel

27 September 2022

27 September current affairs 2022

1 / 10

1 ઓક્ટોબરના રોજ આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા કોણ લોન્ચ કરશે ?

2 / 10

તાજેતરમાં કેન્દ્રિય વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહે કઈ જગ્યાએ ગોલમેજ સમ્મેલનને સંબોધિત કરી છે ?

3 / 10

તાજેતરમાં ‘NASA’ ના રોવરે કયા ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી છે ?

4 / 10

તાજેતરમાં ગુજરાતનાં કયા શહેરમાંથી છોડ આધારિત માંસ ઉત્પાદનનો પ્રથમ જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો છે ?

5 / 10

તાજેતરમાં ભારતીય સમચાર પત્ર એજન્સીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

6 / 10

તાજેતરમાં T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ લગાવનાર ક્રિકેટર કોણ બન્યું છે ?

7 / 10

તાજેતરમાં પામ તેલ માટે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને બીજા કયા દેશે ‘APOA’ નામનું સંગઠન બનાવ્યું છે ?

8 / 10

તાજેતરમાં કોના દ્વારા એકતાનગર ખાતે સેંટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું?

9 / 10

તાજેતરમાં 36માં રાષ્ટ્રીય ખેલમાં કયા રાજ્યની પુરુષની ટીમે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?

10 / 10

તાજેતરમાં અંત્યોદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment