Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

28 august current affairs  2022

આજના કરંટ અફેર્સમાં આપણે અનંગ તાલ’ રાષ્ટ્રીય સ્મારક જાહેર, સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2022 એનાયત, IMF (International Monetary Fund) માં ભારતના કાર્યકારી નિર્દેશક, મુખ્યમંત્રી સૂક્ષ્મ વિત્ત યોજના શરૂ કરનાર રાજય,  31માં વ્યાસ સન્માનથી સન્માનીત લેખક, ભારત બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની બેઠકનું આયોજન, DRDO (Defence Research and Development Organisation) ના અધ્યક્ષ, Tomato Flu નામના વાઇરસનો પ્રથમ કેસ અને  વિવર્સ એકસ્પો 2022ના આયોજન વિષે જાણીશું.  

Subject: Current affairs
Date: 28/08/2022
Question: 10
Type: MCQ

28 august current affairs  2022

/10
404

28 august 2022

28 august current affairs 2022

1 / 10

Category: 28 august 2022

તાજેતરમાં ક્યાં રાજ્યમાં Tomato Flu નામના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે ?

2 / 10

Category: 28 august 2022

તાજેતર ‘આંતરરાષ્ટ્રીય કુતરા માટેનો દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?

3 / 10

Category: 28 august 2022

તાજેતરમાં વિવર્સ એકસ્પો 2022નું આયોજન ગુજરાતનાં કયા શહેરમાં કરવામાં આવ્યું

4 / 10

Category: 28 august 2022

તાજેતરમાં ભારત બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની બેઠકનું આયોજન ક્યાં થયું છે ?

5 / 10

Category: 28 august 2022

તાજેતરમાં કયા સાહિત્યકારને તેની નવલકથા ‘પ્રમેય’ માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2022 આપવામાં આવશે ?

6 / 10

Category: 28 august 2022

તાજેતરમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મળા સિતારમણે કયા રાજ્યમાં ‘મુખ્યમંત્રી સૂક્ષ્મ વિત્ત યોજના’ શરૂ કરી છે ?

7 / 10

Category: 28 august 2022

તાજેતરમાં IMF (International Monetary Fund) માં ભારતના કાર્યકારી નિર્દેશકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે ?

8 / 10

Category: 28 august 2022

તાજેતરમાં ક્યાં સ્થિત ‘અનંગ તાલ’ ને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું ?

9 / 10

Category: 28 august 2022

તાજેતરમાં 31માં વ્યાસ સન્માનથી કયા લેખકને સન્માનીત કરવામાં આવ્યા છે ?

10 / 10

Category: 28 august 2022

તાજેતરમાં કયા ભારતીય વૈજ્ઞાનિકને DRDO (Defence Research and Development Organisation) ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ?

4Gujarat.com તમારું પરિણામ તામસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment