Join our whatsapp group : click here

28 December current affairs 2022

28 December current affairs 2022 : આજના કરંટ અફેર્સમાં Right to Repair પોર્ટલ લોન્ચ, વીર બાલ દિવસ, 30મો એકલવ્ય પુરસ્કાર, જુનિયર બેડમિંટન ચેમ્પિયનશીપ U-9 વિજેતા, UNESCO-TWASના ફેલો, Artificial heart બનાવનાર IIT, IWF (International Weightlifting Federation) વિશ્વ ચેમ્પિયનશીપ, ખેલ વિજ્ઞાન કેન્દ્ર નું ઉદ્ઘાટન અને અટલબિહારી વાજયેપીના નામ પરથી ગુજરાતનાં ઓવરબ્રિજના નામ વિશે જાણીશું.

Subject:current affairs
Date:28/12/2022
Question:10
Type:MCQ

28 December current affairs 2022

462

28 December 2022

28 December current affairs 2022

1 / 10

તાજેતરમાં IWF (International Weightlifting Federation) વિશ્વ ચેમ્પિયનશીપમાં 49 kg. મહિલા કેટેગરીમાં મિરાબાઈ ચાનુંએ કયો પદક જીત્યો છે?

2 / 10

તાજેતરમાં UNESCO-TWASના ફેલો ના રૂપમાં કોની પસંદગી કરવામાં આવી છે?

3 / 10

તાજેતરમાં કેન્દ્રિય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યાં ‘ખેલ વિજ્ઞાન કેન્દ્ર’ નું ઉદ્ઘાટન કર્યું છે?

4 / 10

તાજેતરમાં 30મો એકલવ્ય પુરસ્કાર કોને મળ્યો છે?

5 / 10

તાજેતરમાં ઇન્ટરનેશલ સ્પેસ રજીસ્ટ્રીએ કોના નામ પરથી એક તારા (star)નું નામકરણ કર્યું છે?

6 / 10

તાજેતરમાં નવી દિલ્લી ખાતે કયા કેન્દ્રિય મંત્રી દ્વારા ‘Right to Repair’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે?

7 / 10

તાજેતરમાં કયા શહેરમાં સ્થિત ગુજરાતનો સૌથી લાંબો શહેરી ઓવરબ્રિજ (3.5 કિલોમીટર) નું નામ પૂર્વ PM અટલબિહારી વાજયેપીના નામ પરથી રાખવામા આવ્યું છે?

8 / 10

તાજેતરમાં કઈ IITના વૈજ્ઞાનિકોએ “કુત્રિમ હદય (Artificial heart)” તૈયાર કર્યું છે?

9 / 10

તાજેતરમાં મલેશિયામાં આયોજિત અરુણાચલ પ્રદેશના માત્ર સાત વર્ષના કયા ખેલાડીએ જુનિયર બેડમિંટન ચેમ્પિયનશીપ U-9 જીતી છે?

10 / 10

તાજેતરમાં ‘વીર બાલ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!