Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

28 February current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરરાષ્ટ્રીય ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી સુચંકઆંક 2022, EX DHARMA GARDIN-2022 અભ્યાસ, યુનિયન MSMERuPay ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર બેન્ક, રાષ્ટ્રીય ઈ-ગવર્નસ ડિવિઝન ના પ્રમુખ, સિંહોની સુરક્ષા માટે નવો સોફ્ટવેરને અમલમાં મૂકનાર ગુજરાત સરકાર, આંતરરરાષ્ટ્રીય ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી સુચંકઆંક 2022 અને વંદે ભારતમ સિંગ્નેચર ટ્યુનનું વિમોચન વિશે જાણીશું.

28 February current affairs 2022

/10
1654

28 February 2022

28 February current affairs 2022

1 / 10

Category: 28 February 2022

તાજેતર ત્રીજો ભારત જાપાન સંયુક્ત અભ્યાસ ‘EX DHARMA GARDIN-2022’ નું આયોજન ક્યાં કરવામાં આવશે ?

2 / 10

Category: 28 February 2022

તાજેતરમાં ઉર્દુ ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2021 કોને આપવામાં આવ્યો છે ?

3 / 10

Category: 28 February 2022

તાજેતરમાં ગુજરાત સરકારે સિંહોની સુરક્ષા માટે કયો સોફ્ટવેર અમલમાં મૂક્યો છે ?

4 / 10

Category: 28 February 2022

તાજેતરમાં મીરાંબાઈ ચાનુએ સિંગાપોર વેઈટલિફ્ટિંગ ઇન્ટરનેશનલમાં કયું મેડલ જીત્યું છે ?

5 / 10

Category: 28 February 2022

તાજેતરમાં ‘યુનિયન MSMERuPay ક્રેડિટ કાર્ડ’ કઈ બેન્કે લોન્ચ કર્યું છે ?

6 / 10

Category: 28 February 2022

તાજેતરમાં કયા રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી ‘હેમાનંદ બિસ્વાલ’ નું નિધન થયું છે ?

7 / 10

Category: 28 February 2022

તાજેતરમાં ‘રાષ્ટ્રીય ઈ-ગવર્નસ ડિવિઝન’ ના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

8 / 10

Category: 28 February 2022

તાજેતરમાં કોના દ્વારા વંદે ભારતમ સિંગ્નેચર ટ્યુનનું વિમોચન કરવામાં આવ્યું છે ?

9 / 10

Category: 28 February 2022

તાજેતરમાં આંતરરરાષ્ટ્રીય ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી સુચંકઆંક 2022માં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે ?

10 / 10

Category: 28 February 2022

તાજેતરમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે અભિયાન ચાલે છે, તેનું નામ શું આપવામાં આવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment