આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય IP (Intellectual Property) સૂચકઆંક 2023, યૂથ-20 ઈન્ડિયા શિખર સમ્મલેન નું ઉદ્ઘાટન, ભારતનું પ્રથમ હાઈબ્રિડ રોકેટ લોન્ચ, આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિન્ક કરનાર કુલ મતદાતા, ક્રિપ્ટો કરન્સીને સ્વીકારનાર વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ, પ્રણામા ગર્ભ પિંડાસના આસન માં ત્રીજી વખત વિશ્વ વિશ્વ રેકોર્ડ બનાવનાર, અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ અને ગટરને રોબોટથી સાફ કરનાર ભારતનું પ્રથમ રાજય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 28/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |