Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

28 January current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે HPCLના નવા ચેરમેન, પદ્મ વિભૂષણથી સન્માનીત વ્યક્તિ, 13 નવા જિલ્લાના નિર્માણની મંજૂરી આપનાર રાજય, રાફેલ ફાઇટર પ્લેનને ઉડાવનાર ભારતની પ્રથમ મહિલા પાયલટ, મહિલા સુરક્ષા સેલની સ્થાપના કરવાની જાહેરાત કરનાર રાજય, ગુજરાતનાં 100% ‘હર ઘર જલ’ જિલ્લા અને વાંચે ગુજરાત પ્રોજેકટના પ્રણેતાના નિધન વિશે જાણીશું.

28 January current affairs 2022

1466

28 January 2022

28 January current affairs 2022

1 / 10

Category: 28 January 2022

વર્ષ 2022માં કેટલા લોકોને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે ?

2 / 10

Category: 28 January 2022

તાજેતરમાં ‘જળ જીવન મિશન’ અંતર્ગત કયો/કયા જિલ્લાને  100% ‘હર ઘર જલ’ જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે ?

3 / 10

Category: 28 January 2022

તાજેતરમાં એનાયત થયેલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022માં ગુજરાતની અન્વી જાંજરુકિયાએ કઈ શ્રેણીમાં પુરસ્કાર જીત્યો છે ?

4 / 10

Category: 28 January 2022

તાજેતરમાં સ્વામિ સચ્ચિદાનંદને કયા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પદ્મ ભુષણ પુરસ્કાર આપવામાં આવશે ?

5 / 10

Category: 28 January 2022

તાજેતરમાં HPCL (Hindustan Petroleum Corporation Limited) ના નવા ચેરમેન કોણ બન્યા ?

6 / 10

Category: 28 January 2022

73માં ગણતંત્ર દિવસની પરેડમાં રાફેલ ફાઇટર પ્લેનને ઉડાવનાર ભારતની પ્રથમ મહિલા પાયલટ કોણ બની છે ?

7 / 10

Category: 28 January 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે પ્રત્યેક જિલ્લામાં મહિલા સુરક્ષા સેલની સ્થાપના કરવાની જાહેરાત કરી છે ?

8 / 10

Category: 28 January 2022

તાજેતરમાં કઈ રાજયની સરકારે 13 નવા જિલ્લાના નિર્માણની મંજૂરી આપી છે ?

9 / 10

Category: 28 January 2022

તાજેતરમાં નીરજ ચોપડાને પદ્મશ્રી ઉપરાંત બીજો કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે ?

10 / 10

Category: 28 January 2022

તાજેતરમાં “વાંચે ગુજરાત” પ્રોજેકટના પ્રણેતાનું નિધન થયું છે, તેનું નામ જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment