આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ, ગણતંત્ર દિવસની ઉજવણી, નોરોવાયરસના બે કેસોની પુષ્ટિ, મધ્ય રેલવેના નવા પ્રબંધ નિર્દેશક, પર્યાવરણ અને જળવાયુ સ્થિરતા પર G-20 કાર્ય સમૂહ બેઠક, છ: (6) દિવસીય ભારત પર્વ, ODI ક્રિકેટમાં નંબર વન બોલર, FIDE World ચેમ્પિયનશીપ 2023 ની મેજબાની કરનાર દેશ અને ગ્રીન રેલવે સ્ટેશન સર્ટિફિકેટ મેળવાર સ્ટેશન વિશે જાણીશું.
subejct: | current affairs |
Date: | 28/01/2023 |
Question: | 25 |
Type: | mcq |